whatsappમાં વહાવેલી કવિતાઓ
આજ કાલ whatsapp નામની એક application બહુ મોટા પાયે ઉપયોગમાં લેવાઈ રહી છે. whatsappમાં જુદાં-જુદાં group પણ અસ્તિત્વ ધરાવે છે. આવું એક whatsapp group 'આપણું ભવન' એવાં નામથી ભવનનાં વિદ્યાર્થીઓ ચલાવે છે. આ groupમાં સાહિત્યને લગતી નોંધપાત્ર વિગતો તો મૂકાતી જ હોય છે, પણ સાથે જ આ groupમાં બહુ અસરકારક શૈલીમાં સમયાંતરે ગુજરાતી કવિતાઓનું પઠન મૂકવામાં આવી રહ્યું છે. ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ભવનમાં જ પ્રોફેસર તરીકે સેવા આપતાં ડો. મહેન્દ્રસિંહજી પરમારનાં અવાજમાં whatsapp પર વહાવાતી આ કવિતાઓ આપના હૃદયને પણ સ્પર્શી જશે, એની ખાતરી સાથે અહી મૂકું છું.
1. છોડીને આવ તું - રાજેશ વ્યાસ 'મિસ્કીન'2. તેં શું કર્યું ? - ઉમાશંકર જોશી
3. કોઈ - રાજેન્દ્ર શુક્લ
4. અમે નીકળી નથી શકતાં - મનોજ ખંડેરિયા
5. કોની રે સગાયું - દલપત પઢિયાર
6. કોણ ? - સુન્દરમ
7. કાગડાઓએ વાત માંડી - નિનૂ મઝમૂદાર
8. ઘડીક સંગ - નિરંજન ભગત
9. બોલીએ ના કંઈ - રાજેન્દ્ર શાહ
10. ભૈ માણસ છે - જયંત પાઠક
11. આપણાં દુખનું કેટલું જોર ? - રાજેન્દ્ર શાહ
12. વાત જવા દે - અનિલ ચાવડા
13. અમથાં અમથાં - મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
14. ચિતારો - જયંત પાઠક
15. આપની યાદી - 'કલાપી'
16. ઘાસ અને હું - પ્રહલાદ પારેખ
17. બચપણ - કૈલાસ પંડિત
18. ચરણ રૂકે ત્યાં કાશી - હરીન્દ્ર દવે
19. એ ક્ષણો રળિયાત કર - ચિનુ મોદી
20. ફરવા આવ્યો છું - નિરંજન ભગત
21. ગઝલ - 'મરીઝ'
22. કંકોતરી - આસિમ રાંદેરી
23. મમ્મી - સ્નેહલ જોષી
24. નિરુદ્દેશે - રાજેન્દ્ર શાહ
25. પુસ્તકોની છાજલી - રમેશ પારેખ
26. પુત્ર એવો આપજે - daglus mecard (અનુવાદ : જયંત મેઘાણી)
27. શોધ - ઉમાશંકર જોશી
28. સુદામા ચરિત્ર (કડવું ૬) - પ્રેમાનંદ
29. સુદામા ચરિત્ર (કડવું ૭) - પ્રેમાનંદ
30. talk - રમેશ પારેખ
31. તો આવ્યાં કને - ચંદ્રકાંત શેઠ
32. વિધાતાએ દીકરી ઘડી - (અનુવાદ : મકરંદ દવે)
33. આ અકળ પ્રવાસમાં - રાજેન્દ્ર શુક્લ
34. આ સઘળાં ફૂલોને - ક્રુષ્ણ દવે
35. આંધળી માનો કાગળ - ઇંદુલાલ ગાંધી
36. આવી ગયા - અનિલ ચાવડા
37. ધિંગાણું - રમેશ પારેખ
38. દૂર શું ? નજીક શું ? - ઉમાશંકર જોશી
39. ફૂલનો ફટકો - પ્રિયકાંત મણિયાર
40. હવા થઈને - ધીરુ પરીખ
41. હું મળીશ જ - રાજેન્દ્ર શુક્લ
42. જૂનું પિયરઘર - બલવંતરાય ઠાકોર
43. કેમ ભૂલી ગયા ? - અમ્રુત 'ઘાયલ'
44. ક્યાં છે ? - વાડીલાલ ડગલી
45. મને એ જ સમજાતું નથી ! - કરસનદાસ માણેક
46. મીણનાં - ચંદ્રકાંત દત્તાણી
47. મિત્રને - રમેશ પારેખ
48. નિરખને - નરસિંહ મહેતા
49. પાણી - સિતાંશુ યશશ્ચંદ્ર
50. મોજ પડી ગઈ ખરી ! - વિરેન પંડ્યા
No comments:
Post a Comment