ફિલ્મ

મિત્રો, અહી સાહિત્ય સાથે જોડાયેલી ગુજરાતી અને અન્ય ભાષાની ફિલ્મો મૂકી છે. ફિલ્મનાં માધ્યમથી કોઈ કૃતિ આસ્વાદવાનો અનુભવ પણ અદભૂત હોય છે. આપના ધ્યાનમાં આવતી સાહિત્યને લગતી ફિલ્મો પણ મને જણાવશો, તો વધુ મજા પડશે...
1. 'The Lost' ઑ'હેનરીની ટૂંકીવાર્તા 'after twenty years' પર આધારિત  (દિગ્દર્શન: ગૌરાંગ ભટ્ટ-શક્તિસિંહ    પરમાર)
2. 'ભવની ભવાઈ' -લેખન-દિગ્દર્શન : કેતન મહેતા
3. 'मिर्च मसाला' -ચુનિલાલ મડિયાની કથા પર આધારિત (દિગ્દર્શક : કેતન મહેતા)
4. 'हजार चौरासी की माँ' -મહાશ્વેતા દેવીની બંગાળી નવલકથા 'હજાર ચૂરાશીર મા' પર આધારિત દિગ્દર્શન : ગોવિંદ નિહલાણી)
5. 'रंग रसिया' -રણજીત દેસાઈની નવલકથા 'રાજા રવિ વર્મા' પર આધારિત (દિગ્દર્શન : કેતન મહેતા)
6. 'पृथ्वी वल्लभ' -કનૈયાલાલ મુનશી નવલકથા 'પૃથિવીવલ્લભ' પર આધારિત (દિગદર્શન : સોહરાબ મોદી)
7. 'માનવીની ભવાઈ' - પન્નાલાલ પટેલ (દિગ્દર્શન : ઉપેન્દ્ર ત્રિવેદી) 
8. whats your rashee ? - મધુ રાય
9. 'देवदास' - શરદચંદ્ર ચેટર્જી (દિગ્દર્શન : પી. સી. બારુઆ)
10. 'देवदास' - શરદચંદ્ર ચેટર્જી (દિગ્દર્શન : બિમલ રાય)
11. 'परिणीता' - શરદચંદ્ર ચેટર્જી (દિગ્દર્શન : વિધૂ વિનોદ ચોપડા) 
12. 'રાજમાતા' - ચિનુ મોદી (દિગ્દર્શન : ઉત્પલ મોદી) 
13. 'एक शाम की मुलाकात'  - ચંદ્રકાંત બક્ષીની વાર્તા 'એક સાંજની મુલાકાત' પર આધારિત (દિગ્દર્શન: તિગ્માંશુ ધુલિયા)
14. 'भारत एक खोज' - જવાહરલાલ નહેરુના પુસ્તક 'Discovery Of India' પર આધારિત (દિગ્દર્શન: શ્યામ બેનેગલ)

3 comments:

  1. Watch the movie 'Haider' as a re-contextualization of the play 'Hamlet' by Shakespeare.

    ReplyDelete
    Replies
    1. હા sir, 'हैदर', 'ओमकारा' અને 'मकबूल' અહીં ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા પણ બહું જલ્દી કરીશું ... ધન્યવાદ ..

      Delete
  2. Watch the movie 'Haider' as a re-contextualization of the play 'Hamlet' by Shakespeare.

    ReplyDelete