મિત્રો, આ વિભાગમાં ટૂંક સમયમાં યોજાનાર સાહિત્યને લગતા કાર્યક્રમો વિષેની માહિતી મૂકવામાં આવશે. જેથી શરતચૂકથી વર્તમાનપત્ર કે સામાયિકમાં આપ અમુક કાર્યક્રમો વિષેની માહિતીથી અજાણ રહી ગયાં હો, તો આ બ્લોગનાં માધ્યમથી માહિતગાર થઈ શકશો. આ વિભાગ શરૂ કરવાનો હેતુ વધુમાં વધુ મિત્રો સાહિત્યિક કાર્યક્રમોમાં જોડાઈ અને સાહિત્ય વિષેની સમજ કેળવે, તેમજ સાહિત્યિક કાર્યક્રમોનાં આયોજકોને પણ યોગ્ય ભાવક મળી રહે એ છે. બધાં કાર્યક્રમોથી હું પણ માહિતગાર હોવ એ શક્ય નથી. એથી આપની આજુબાજુ યોજાતા સાહિત્યને લગતા કાર્યક્રમો વિષે આપ સૌ પણ ઈ-મેઇલ દ્વારા માહિતી મોકલશો તો આપણો આ વિભાગ વધુ સારી રીતે ચલાવી શકીશું.
> તા. 25/07/2015નાં રોજ UGC, સરદાર વલ્લભભાઈ પટેલ આર્ટસ કૉલેજ, અમદાવાદ અને ભાષા-સાહિત્ય ભવનના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'महाभारत -भारतीय भाषा साहित्य के उपजिव्य के रूप में' વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ
>અખિલ હિંદ મહિલા પરિષદ-સુરત આયોજિત ટૂંકીવાર્તા, કવિતા અને બાળવાર્તા સ્પર્ધા
> તા. 28/03/2015નાં રોજ પૂર્વછાત્ર પરિવાર, ગુજરાતી ભવનભાવનગર આયોજિત 'પ્રથમ સ્નેહમિલન અને પ્રા. ઇન્દ્રવિજયસિંહજી ગોહિલ(ઇન્દુકાકા)નો સેવાનિવૃત્ત અભિવાદન સમારોહ'
> તા. 21/03/2015નાં રોજ મહાદેવ દેસાઈ ગ્રામસેવા વિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ - રાંધેજા આયોજિત 'विस्थापन और सांस्कृतिक विलोपन' વિષય પર એક દિવસીય પ્રદેશ કક્ષાનો પરિસંવાદ
> તા. 16/03/2015નાં રોજ શેઠ પી. ટી. આર્ટ્સ & સાયન્સ કૉલેજ, ગોધરા આયોજિત 'સાહિત્ય અને વૈશ્વિકીકરણ' વિષય પર એક દિવસીય રાજ્ય કક્ષાનો પરિસંવાદ
> તા. 13/03/2015નાં રોજ N. S. પટેલ આર્ટ્સ કૉલેજ, આણંદ આયોજિત ત્રિ-દિવસીય 'આઠમી અભ્યાસ-અભિવ્યક્તિ અને સજ્જતા શિબિર'
> તા. 11/03/2015નાં રોજ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, મેઘરજ આયોજિત 'ગુજરાતી કાવ્યાસ્વાદ' વિષય પર બે દિવસીય રાજ્ય કક્ષાનો પરિસંવાદ
> તા. 09/03/2015નાં રોજ ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ (સાયં), અમદાવાદ આયોજિત 'अनुवाद : सिध्धांत और व्यवहार' વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ
> તા. 08/03/2015નાં રોજ ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી આયોજિત 'દલિત સાહિત્ય અને સમાજ ચિંતન' વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ
> તા. 01/03/2015નાં રોજ 'નર્મદ સાહિત્ય સભા' અને 'સાહિત્ય સંગમ' દ્વારા કવિ શ્રી લલિત ત્રિવેદીનાં ગઝલસંગ્રહ 'બીજી બાજુ હજી મેં જોઈ નથી'(2013)ને કવિ શ્રી મનહરલાલ ચોકસી પારિતોષિક અર્પણ સમારોહ
>કાકા કાલેલકર પ્રવાસ વર્ણન નિબંધ સ્પર્ધા - ૨૦૧૫ (કૃતિ પહોચાડવાની અંતિમ તારીખ ૨૮/૦૨/૨૦૧૫)
> તા. 28/02/2015નાં રોજ સાહિત્ય પરિષદ, દીવ મહાવિદ્યાલય દીવ ખાતે 'पश्चिम भारत का मध्यकालीन साहित्य' વિષય પર બે દિવસીય પશ્ચિમ ક્ષેત્ર સંગોષ્ઠિ
> તા. 28/02/2015નાં રોજ અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી - વલ્લભ વિદ્યાનગર આયોજિત 'The Art of Literary Adaptation' વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ
> તા. 27/02/2015નાં રોજ અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી - વલ્લભ વિદ્યાનગર આયોજિત 'પાઠરૂપાંતરણ : સિધ્ધાંત અને પ્રક્રિયા' વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ
> તા. 25/02/2015નાં રોજ ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, ભાવનગર દ્વારા વિશ્વ માતૃભાષા સપ્તાહ નિમિત્તે 'ભગવદગોમંડલ-ગ્રંથયાત્રા'
> તા. 23-24/02/2015નાં રોજ એન. એસ. પટેલ આર્ટ્સ કૉલેજ, આણંદ ખાતે 'સાહિત્ય સિનેમા સંબંધ' વિષય પર બે દિવસીય સંગોષ્ઠિ-કાર્યશાળા
> તા. 16/02/2015નાં રોજ શ્રી આર. આર. લાલન કોલેજ, ભૂજ-કચ્છ ખાતે 'સર્વગ્રાહી જીવન : ભારતીય પરિપ્રેક્ષ્યમાં' વિષય પર એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ
> તા. 14/02/2015નાં રોજ સરકારી વિનયન કોલેજ, ભેસાણ ખાતે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ
> તા. 07-08/02/2015નાં વાપીમાં 'ગુજરાતીનો અધ્યાપકસંઘ'નું 64મું અધિવેશન

> તા. 01/02/2015નાં રોજ ભારતીય વિદ્યાભવન - જામનગર આયોજિત કાવ્ય-ગોષ્ઠિ
> તા. 30/01/2015નાં રોજ શામળદાસ આર્ટ્સ કૉલેજ, ભાવનગર ખાતે 'આધુનિકોત્તર ગુજરાતી ટૂંકી વાર્તા' વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ

> તા. 12/02/2015નાં રોજ વી. એમ. સાકરિયા કોલેજ, બોટાદ ખાતે 'ગુજરાતી સંદર્ભગ્રંથો' વિષય પર એક દિવસીય રાજ્ય કક્ષાનો પરિસંવાદ
> તા. 07-08/02/2015નાં વાપીમાં 'ગુજરાતીનો અધ્યાપકસંઘ'નું 64મું અધિવેશન
> તા. 07-08/02/2015નાં વાપીમાં 'ગુજરાતીનો અધ્યાપકસંઘ'નું 64મું અધિવેશન
> તા. 01/02/2015નાં રોજ ભારતીય વિદ્યાભવન - જામનગર આયોજિત કાવ્ય-ગોષ્ઠિ
> તા. 30/01/2015નાં રોજ શામળદાસ આર્ટ્સ કૉલેજ, ભાવનગર ખાતે 'આધુનિકોત્તર ગુજરાતી ટૂંકી વાર્તા' વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ
> તા. 27-28/01/2015નાં રોજ લોકભારતી, સણોસરા ખાતે બે દિવસનો 'દર્શક' શતાબ્દી પરિસંવાદ'
> તા. 18/01/2015નાં રોજ સરકારી વિનયન કૉલેજ, વલ્ભીપુર ખાતે 'વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા'
> તા. 16/01/2015નાં રોજ યુનિવર્સિટી કોર્ટ હૉલ(જૂનો), ભાવનગર ખાતે 'વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા'

No comments:
Post a Comment