મિત્રો, ગુજરાતી ભાષા-સાહિત્યનાં વિદ્યાર્થી તરીકે સાહિત્યનાં સંસર્ગમાં રહી શકાય. અને રસિકો સુધી પણ વિગતો પહોંચાડી શકાય, એ હેતુથી આ blog શરૂ કર્યો છે. આપના સૂચનો અને સહકારથી આ blog વધુ ઉપયોગી બનતો જશે... આપનાં સૂચનો હંમેશાં આવકાર્ય રહેશે..
આપનું blogમાં સ્વાગત છે.